ગુજરાતી સુવિચાર જીવનને સાચે જીવી શકતા લોકો તે છે જેઓ દિવસનો દરેક ક્ષણ માણે છે. દરેક સારું કાર્ય હંમેશા અસંભવ લાગે છે.- કાર્લાઇલ જેનામાં આત્મવિશ્વાસ ન હોય એનામાં બીજી વસ્તુઓ તરફ વિશ્વાસ કઈ રીતે ઉત્પન્ન થઇ શકે અનંત શ્રદ્ધા અને બળ, એજ માત્ર સફળતાનું રહસ્ય છે. જેમના માં નમ્રતા નથી તેઓ વિદ્યા નો સદુપયોગ નથી કરી શકતા. જે તક ગુમાવે છે તે, સફળતાને પણ ગુમાવે છે. જે તમારા દોષ દેખાડે તેને દાટેલું ધન દેખાડનારો સમજો. જેનામાં આત્મવિશ્વાસ ન હોય એનામાં બીજી વસ્તુઓ તરફ વિશ્વાસ કઈ રીતે ઉત્પન્ન થઇ શકે. ક્યારેય પણ હાર માનશો નહિ, હંમેશા પ્રયત્ન કરતા રહો જ્ઞાનનો પ્રકાશ ક્યારેય મંદ થતો નથી. જે બીજાને જાણે તે શિક્ષિત પણ પોતાને ઓળખે તે બુદ્ધિમાન. દરેક બાળક એવો સંદેશ લઈને આવે છે કે ભગવાન હજુ માણસથી નિરાશ થયા નથી Read More हिन्दी सुविचार जज्बा रखो सच और झूठ को परखने का कानों में जहर घोलना तो जमाने का काम है। सलाह के 100 शब्दों से ज्यादा अनुभव की एक ठोकर इंसान को मजबूत बना देती है। हर दिन के छोटे-छोटे प्रयास आगे के भविष्य की नींव रखेंगे। रास्ते कभी बंद नहीं होते अक्सर लोग हिम्मत हार जाया करते हैं। जंग तो खुद के कंधों पर जाती है दूसरों के कंधों पर तो जनाजे ही निकलते हैं। अगर किसी चीज के बारे में अपने मन में ठान लिया तो आधी जीत हो गई। जिस काम को करने में आप हद पार ना करो वह काम किसी काम का नहीं। इंसान जब दुनिया को नहीं, खुद को बदलना शुरू करता है तब वह सफल होता है। मनुष्य वही श्रेष्ठ माना जाएगा जो कठिनाई में भी अपनी राह निकालता है। लोगों से उम्मीद इंसानों वाली रखो फरिश्तों वाली नहीं। पूरी दुनिया आपसे रूठ जाए मगर मां-बाप खुश है तो तुम राजा हो। जिंदगी एक शिक्षक की तरह होती है समय समय पर सब की परीक्षा लेती है। Read More Quotes An educated mind can teach many. Primary Education is the fundamental right of every citizen. Learning Today . . . Leading Tomorrow. Education opens the door, for you to learn and grow more. Save the Earth, it’s our only home. Learn today and have a bright future. Education is what remains after one has forgotten what one has learned in school -Albert Einstein For every problem’s solution, the only tool is education. Education determines the future of a person. Preserve nature, it’s the art of living. The only weapon to fight in justice is Education. Education makes you a better-learned person. Read More