ગુજરાતી સુવિચાર જેમના માં નમ્રતા નથી તેઓ વિદ્યા નો સદુપયોગ નથી કરી શકતા. જ્યારે સલામત હોઈએ ત્યારે વિતેલી મુસીબતોના સ્મરણો વધુ મધુર લાગે છે. બધું જ મેળવ્યા પછી પણ વિનમ્ર રહે તે જ સાચો સફળ માણસ. અલ્પ વૈશ્વિકતા અને સકારાત્મકતાને સાથે રાખીને હંમેશા આગળ વધવું જોઈએ. એક સત્ય બીજા સત્ય નો વિરોધ ક્યારેય કરતું નથી. મહેનતથી સફળતા મળે છે, વિચારોથી નહીં! જ્ઞાન દ્વારા જ સત્યનો આભાસ થાય છે. સમય સૌથી મૂલ્યવાન વસ્તુ છે, તેને ક્યારેય વ્યર્થ ન વાપરો. વિનમ્રતા માણસનો શ્રેષ્ઠ ગુણ છે. દરેક સારું કાર્ય હંમેશા અસંભવ લાગે છે.- કાર્લાઇલ શ્રેષ્ઠતા એ માનવીના વ્યવહારની આગવી ગુણવત્તા છે. જેનામાં આત્મવિશ્વાસ ન હોય એનામાં બીજી વસ્તુઓ તરફ વિશ્વાસ કઈ રીતે ઉત્પન્ન થઇ શકે Read More हिन्दी सुविचार जिंदगी एक शिक्षक की तरह होती है समय समय पर सब की परीक्षा लेती है। सुंदरता का मतलब बाहरी रंग रूप नहीं लेकिन अच्छे विचार, व्यवहार और संस्कार होता है। सिर्फ सपनों से कुछ नहीं होता सफलता प्रयासों से मिलती है। शिक्षा और प्रशिक्षण का एकमात्र उद्देश्य समस्या-समाधान होना चाहिये। देने के लिए दान, लेने के लिए ज्ञान और त्यागने के लिए अभियान सर्वश्रेष्ठ है। हर दिन के छोटे-छोटे प्रयास आगे के भविष्य की नींव रखेंगे। अगर हमारी नीयत साफ हो और मकसद नेक हो तो परमात्मा किसी न किसी रूप में आपकी मदद करने जरूर आते हैं। आंखें भी खोलनी पड़ती है सूरज के निकलने से कभी अंधेरा दूर नहीं होता। शांति की शुरुआत मुस्कुराहट से होती है। “ज्ञान ही शक्ति है।” सत्य को कह देना ही मेरा मज़ाक करने का तरीका है। संसार में यह सब से विचित्र मज़ाक है। ~ जार्ज बर्नार्ड शॉ जिसे करने में आपको आनंद आए उसमें सफलता न मिले ऐसा हो ही नहीं सकता। Read More Quotes Education is the key to all the locked doors of the unknown. Preserve nature, it’s the art of living. Education is what remains after one has forgotten what one has learned in school -Albert Einstein For every problem’s solution, the only tool is education. Nature doesn’t need us, but we need nature. Everythings Comes If A Man Can Wait The first impression is not made by your looks but by what you have learnt from the books. The only weapon to fight in justice is Education. Life Is Presious So Enjoy.. Keep the Earth green for future generations. Education is a tool helps us to get success. Our greatest weakness lies in giving up. The most certain way to succeed is always to try just one more time -Thomas A. Edison Read More
सत्य को कह देना ही मेरा मज़ाक करने का तरीका है। संसार में यह सब से विचित्र मज़ाक है। ~ जार्ज बर्नार्ड शॉ
Our greatest weakness lies in giving up. The most certain way to succeed is always to try just one more time -Thomas A. Edison